Banner
Logo

RAMDEV GOLD PALACE

JEWELLERS

Save Contact
👑 રામદેવ ગોલ્ડ પેલેસ 👑

જ્યાં સોનું બોલે છે શાહી અંદાજમાં નિકોલ-નરોડા રોડના ચાર રસ્તા પર સ્થિત રામદેવ ગોલ્ડ પેલેસ માં આપનું સ્વાગત છે. નામ પ્રમાણે જ અહીં તમને મળશે સોનાનો ભવ્ય મહેલ - જ્યાં દરેક દાગીનામાં છે રાજવી ઠાઠ અને બેજોડ કારીગરી.અમારે ત્યાં ઉપલબ્ધ છે એન્ટિક, રાજવાડી, કુંદન, પોલ્કી, ટેમ્પલ જ્વેલરી તેમજ રોજિંદા પહેરવાના હળવા અને ફેન્સી દાગીનાનો વિશાળ સંગ્રહ. લગ્ન-પ્રસંગ હોય કે તહેવાર, તમારી દરેક જરૂરિયાત માટે અમે લાવ્યા છીએ ખાસ કલેક્શન. અમારો વાયદો: ✔️ 100% BIS Hallmark જ્વેલરી ✔️ ટ્રાન્સપરન્ટ વજન અને મેકિંગ ચાર્જ ✔️ લેટેસ્ટ ડિઝાઇન, બેસ્ટ ફિનિશિંગ ✔️ વર્ષો જૂનો વિશ્વાસ અને સર્વિસ ✨ બ્રાઇડલ અને એન્ટિક જ્વેલરી સ્પેશિયાલિસ્ટ ✨ ડેઇલી વેરથી લઈને હેવી સેટ સુધી ✨ 100% શુદ્ધતા સાથે લેટેસ્ટ ડિઝાઇન ✨ ગ્રાહકોનો વિશ્વાસ એ જ અમારી ઓળખલગ્નની ખરીદી હોય કે તહેવારની ભેટ - એકવાર અચૂક પધારો. 📍 સરનામું: 9-10, Palm Arcade, નિકોલ-નરોડા રોડ, ચાર રસ્તા, સુકન બંગ્લોઝ, અમદાવાદ - 380049 Ramdev Gold Palace - સોનામાં રાજવી અનુભવ ✨

Our Products

ઓક્સી જુડો

ડબલ લેયર ચેઇન

ટેમ્પલ જુડો હાર

મણી મંગળસૂત્ર સેટ

રવાડી પેન્ડન્ટ સેટ

મોતી ડોકિયા માળા

મંગળસૂત્ર

ટોડલી પાટલા

પથ્થર જડિત પાટલા

મોતી ચોકર સેટ

Payment

SCAN & PAY FOR YOUR ORDER

Payment QR

UPI: 9979844102@upi

Send Us a Message

Type your query below and we'll reply instantly on WhatsApp.

Contact Us
9-10 Palm arcade, Nikol - Naroda Road,Crossroads, Sukan Bungalows, Ahmedabad, Gujarat 380049 Map
© 2026 Rudra Technology | All Rights Reserved. | Designed & Developed By Rudra Technology