**પરેશ કિરાણા સ્ટોર** - તમારા રોજિંદા જીવનની જરૂરિયાતોનું એક જ સ્થળ ✨ અમે છેલ્લા ઘણા વર્ષોથી ❤️ સાથે કૃષ્ણનગર, અમદાવાદના લોકોની સેવામાં છીએ. ઘર વાપરવાની તમામ કરિયાણા, કરકરી, નાસ્તા અને રોજિંદી જરૂરિયાતની ચીજો અમે શુદ્ધતા ✅ અને સારા ભાવ 💰 સાથે આપીએ છીએ. **🛒 અમે શું આપીએ છીએ:** - 🌾 તાજા અને ગુણવત્તાયુક્ત કરિયાણા અને મસાલા - 🥟 વિવિધ પ્રકારની સેવ, ગાંઠિયા, ફરસાણ અને નાસ્તા - 🛢️ ઘી, તેલ, દાળ, ચોખા અને ઘર વપરાશની તમામ વસ્તુઓ - 💯 વાજબી ભાવ અને ઘર સુધી સેવા 🚚 **📍 અમારું સરનામું:** Shop no 9/10, Nilkanth Avenue, Sardar Chowk, Rajiv Park સામે, ગોગા મહારાજ નજીક, કૃષ્ણનગર, અમદાવાદ, ગુજરાત 382345 🙏 તમારી વિશ્વાસુ કિરાણા દુકાન - **પરેશ કિરાણા સ્ટોર** એક વાર સેવા આપવાની તક જરૂર આપજો 😊
કરિયાણાની દરેક વસ્તુ એક જગ્યાએ! લોટ, ચોખા, દાળ, તેલ, મસાલા, ખાંડ, ચા, સાબુ અને ઘર વપરાશની બધી વસ્તુઓ મળશે.
રસોઈનું તેલ | મગફળીનું તેલ | સૂર્યમુખીનું તેલ | નાળિયેરનું તેલ | સરસવનું તેલ | બદામનું તેલ | તલનું તેલ અને વધુ
Scan QR code to pay
UPI: BHARATPE.8W0W0A4T0J43552@FBPE
Type your query below and we'll reply instantly on WhatsApp.