Banner
Logo

PATEL NAMKEEN

ચટપટું | ક્રિસ્પી | તાજું | શુદ્ધ | સ્વાદિષ્ટ | પરંપરાગત | ભરોસાપાત્ર | મસ્ત પટેલ નમકીન

Save Contact
પટેલ નમકીન 😋

સ્વાદ ની પરંપરા, વિશ્વાસ ની ઓળખનમસ્કાર અમદાવાદ 🙏 કૃષ્ણનગર માં આવેલ પટેલ નમકીન લાવ્યું છે તમારા માટે શુદ્ધ તેલ અને મસાલા થી બનેલી એકદમ તાજી અને ક્રિસ્પી નમકીન ની વેરાયટી!અમારી ખાસ વાનગીઓ: ✨ સેવ - ભાવનગરી ગાંઠિયા, નાયલોન સેવ, ટમેટા સેવ ✨ ચવાણું - મિક્સ ચવાણું, મકાઈ પૌવા, મસાલા ચવાણું ✨ વાફર - બટાકા વાફર, કેળા વાફર, ટમેટા વાફર ✨ ફરસાણ - ફાફડા, ખમણ, ખાખરા, ભાખરવડી ✨ સ્પેશિયલ આઇટમ - રતલામી સેવ, ઉજ્જૈની સેવ, લસણિયા ગાંઠિયાતહેવાર હોય, મહેમાન આવ્યા હોય કે ચા સાથે કંઈક ચટપટું ખાવાનું મન થાય... પટેલ નમકીન છે ને! 💯શુદ્ધતા, સ્વાદ અને ગુણવત્તા ની 100% ગેરંટી. બલ્ક ઓર્ડર, કિટી પાર્ટી, લગ્ન પ્રસંગ માટે સ્પેશિયલ રેટ.આજે જ પધારો અથવા ઓર્ડર કરો: પટેલ નમકીન, કૃષ્ણનગર 🥨 સ્વાદ એવો કે ભૂલાય નહિ!તાજી સેવ, ચવાણું, વાફર, ફાફડા, ગાંઠિયા શુદ્ધ તેલ માં બનેલું, એકદમ ચટપટું 😋બલ્ક ઓર્ડર માટે ખાસ ભાવ Home Delivery Available* 📞 મો: 081407 49559 📍 એડ્રેસ: 18, નીલકંઠ સોસાયટી, રાજીવ પાર્ટ ની સામે, કૃષ્ણનગર, અમદાવાદ - 382345 પટેલ નમકીન - જ્યાં દરેક દાણા માં છે પ્રેમ નો સ્વાદ ❤️

Our Products
પટેલ નમકીન ની સ્પેશિયલ ફૂલવડી 🥮

પટેલ નમકીન ની સ્પેશિયલ ફૂલવડી 🥮

ક્રિસ્પી | ચટપટા | તાજા | શુદ્ધ | ટેસ્ટી | ખસ્તા | મસાલેદાર | બેસ્ટ  સ્પે. ગાંઠિયા 😋

ક્રિસ્પી | ચટપટા | તાજા | શુદ્ધ | ટેસ્ટી | ખસ્તા | મસાલેદાર | બેસ્ટ સ્પે. ગાંઠિયા 😋

😋 બારીક | ક્રિસ્પી | હળવી | ટેસ્ટી | શુદ્ધ | ચટપટી | ખસ્તા | બેસ્ટ સેવ 👇

😋 બારીક | ક્રિસ્પી | હળવી | ટેસ્ટી | શુદ્ધ | ચટપટી | ખસ્તા | બેસ્ટ સેવ 👇

પટેલ નમકીન - મિષ્ટાન 👇શુદ્ધ | તાજું |  ટેસ્ટી | સ્પેશિયલ

પટેલ નમકીન - મિષ્ટાન 👇શુદ્ધ | તાજું | ટેસ્ટી | સ્પેશિયલ

પટેલ નમકીન - સિંગ ભુજિયા ક્રિસ્પી | ચટપટી | મસાલેદાર | તીખી | ટેસ્ટી | શુદ્ધ | તાજી | બેસ્ટ👇

પટેલ નમકીન - સિંગ ભુજિયા ક્રિસ્પી | ચટપટી | મસાલેદાર | તીખી | ટેસ્ટી | શુદ્ધ | તાજી | બેસ્ટ👇

Send Us a Message

Type your query below and we'll reply instantly on WhatsApp.

Contact Us
18, નીલકંઠ સોસાયટી, રાજીવ પાર્ટ ની સામે, કૃષ્ણનગર, અમદાવાદ - 382345 Map
© 2026 Rudra Technology | All Rights Reserved. | Designed & Developed By Rudra Technology