🙏 શ્રી ધનશ્યામ સેવા કેમ્પ નિકોલ, અમદાવાદ આમંત્રણ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે અંબાજી પગપાળા યાત્રાળુઓની સેવામાં શ્રી ધનશ્યામ સેવા ગ્રુપ, નિકોલ અમદાવાદ દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ સહપરિવાર પધારી યાત્રાળુઓની સેવા તથા પ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. 📅 સેવા કેમ્પનો પ્રારંભ તા. 20/09/2026, રવિવાર સવારે 5:39 કલાકે 📅 સેવા કેમ્પની પૂર્ણાહુતિ તા. 23/09/2026, બુધવાર રાત્રે 11:30 કલાક પછી સંપૂર્ણ સેવા પૂર્ણ થયા બાદ કેમ્પનું સમાપન કરવામાં આવશે. 📍 સેવા કેમ્પનું સ્થળ ગલાલ ફાર્મ, અરડી ટોલ ટેક્સની બાજુમાં એરાસુ અંબાજી હાઇવે 🏕️ કેમ્પ નંબર – 49 સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત અને ગ્રીન સેવા કેમ્પ આ પવિત્ર સેવાયજ્ઞમાં આપ સહપરિવાર પધારી યાત્રાળુઓની સેવા તથા પ્રસાદનો લાભ લેવા સાદર આમંત્રણ. 🙏 નિમંત્રણ : ધનશ્યામ સેવા ગ્રુપ નિકોલ, અમદાવાદ
Type your query below and we'll reply instantly on WhatsApp.